Friday, 17 April 2026

 મહેનતનો પરસેવો વહે ને! 

ત્યારે જ જીવાય છે.

હારીને ફરી ઊભા થઈ જઈએ ને! 

ત્યારે જ જીવાય છે.

ડર હોવા છતાં આગળ વધીએ ને! 

ત્યારે જ જીવાય છે.

સપનાઓ માટે બધું દાવ પર લગાવીએ ને! 

ત્યારે જ જીવાય છે.

લોકો શંકા કરે છતાં પોતે વિશ્વાસ રાખીએ ને! 

ત્યારે જ જીવાય છે.

નાના પગલાં લઈને પણ આગળ વધીએ ને! 

ત્યારે જ જીવાય છે.

એક દિવસ પોતાના સપના સાચા થતા જોઈએ ને! 

ત્યારે જ જીવાય છે.

- Alisha



No comments:

Post a Comment

अंदर से इतना खोखला कर दिया है.

आजकल दिल और दिमाग पर एक अजीब सी ख़ामोशी और भारीपन छाया रहता है। कभी कभी लगता है जैसे पूरी दुनिया आगे बढ़ रही है और मैं कहीं पीछे, बिल्कुल अक...