સમજાતું નથી શું કરું હું હસવું
કે
તારો સાથ ન હોવા થી મારે રડવું
તું ના હોય તો હવે એ નથી ગમતું
તારી સાથે રમવું જમવું ને લડવું
બસ આ મને થઈ ગયું છે ગમવું
તને ના પસંદ એ કંઈ નહિ કરવું
બસ તારા માં ને મારા જ જીવવું
પણ
શું આ જિંદગી માં તારે છે રેહવું?
શું આ જરૂરી છે મારે તને કેહવુ ?
- Alisha
No comments:
Post a Comment