ઝુકી ને ઝૂકાવી એ થઇએ સહુ કચરા.
ભેગા મળીને થઇએ કચરાપેટીમાં નાખતા.
સાવરણીને હાથમાં પકડી રાખતા.
ઝુક્તા ક્યારેય શરમ નહિ અનુભવતા.
રેલવે સ્ટેશન ને આપીએ સહુ સુઘડતા.
હોય બસ સ્ટેશન ને કરીએ ચમકતા.
નદી કાંઠે કચરો ક્યારેય નહી ફેંકતા.
માનવ ને પાણી હોય બધાય પીવાના.
પાન માવાની પિચકારીને થઇએ રોકતા.
ફેલાવીએ બધેય અનેરી સુગંધતા.
ચાલો ફેલાવીએ સહુ આજ સ્વચ્છતા.
ચોખ્ખા કરીએ દેશના બધાય રસ્તા.
આપીએ સહુમાં સાથને થાય એકતા.
આમ કરીને મેળવીએ સહુ સફળતા.
- અલીશા
👌👌
ReplyDelete👍🏻👍🏻👍🏻
ReplyDelete