જીવન એક દરિયા જેવું છે. જેમ દરિયા માં ગંગા નું પવિત્ર પાણી આવે એની સાથે ગટરનુ ગંડુનું પાણી પણ આવે તો પણ દરિયો એટલો દિલદાર છે કે એ બધા ને આવકાર આપે. એને અડગ રહે, સદંતર વહેતો રાહતો રહે આવું જ આપણી જિંદગીમાં હોય છે. મિત્રો પણ હોઈ ને દુશ્મન પણ હોઈ. મિત્રો ધ્યાન રાખે અને દુશ્મન પણ નજર રાખે. તો આવા લોકો થી આપણા જીવનમાં કેમ નજર લાગી જ
No comments:
Post a Comment